Publisher Theme
I’m a gamer, always have been.

વિધાનસભાના અધ્યક્ષ ડો નીમાબેન આચાર્ય નું ભુજ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યો

0 17

વિધાનસભાના અધ્યક્ષ બનતા પહેલી મુલાકાત માં કચ્છને નર્મદાનું વધારાનું એક મિલિયન એકર ફીટ પાણી સત્વરે મળે તે માટે પ્રયત્નશીલ રહીશ મને કચ્છ વાસીઓને પ્રેમ આ પદ સુધી લઈ જવામાં મુખ્ય ફાળો કચ્છ નો રહેશે વિધાનસભામાં પ્રથમ મહિલા અધ્યક્ષ બનતા કચ્છનું નામ રોશન કર્યું ત્યારે આજે સમી સાંજે ભુજના ટાઉન હોલ ખાતે ભવ્ય સ્વાગત 240 થી ઉપર સંસ્થાઓ દ્વારા કરવામાં આવ્યું ત્યારે સન્માન ની એક ક્ષણ માટે નીમાબેન ગદગદિત થઈ ગયા હતા આ મહિલા સશક્તિકરણ મહિલાઓને આગળ આવવા માટે આ કામ આપણા વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી જ કરી શકે છે મહિલાઓ પોતાની જાતને નબલી ન સમજે આવું જણાવાયું હતું

ચાર ટર્મથી ધારાસભ્ય તરીકે વિજય થયા છે ત્યારે માનપર પદ મલતા કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો એક સમયે ટાઉનહોલ નાનું પડશે તેવું લાગી રહ્યો હતો સવારે અંબાજીના દર્શન કરી તેમના પ્રવાસની શુભ શરૂઆત ડીસા પાલનપુર વારાહી ભચાઉ વગેરે સ્થળે તેઓ સીધા કાર્યક્રમના સમય કરતા ત્રણ કલાક મોડા પડ્યા તે માટે તેમણે એક દિલગીરી વ્યક્ત કરી હતી

કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઈ પટેલ દ્વારા અને ભારતીય જનતા પાર્ટી ની ટીમ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ અન્ય સંસ્થાઓ સ્વાગત કાર્યક્રમમાં જોડાઈ હતી કાર્યક્રમ સ્થળે જિલ્લા પંચાયતના અધ્યક્ષ પારૂલબેન કારા ભુજ નગરપાલિકા ના અધ્યક્ષ ઘનશ્યામભાઈ ઠક્કર પૂર્વ મંત્રી તારાચંદભાઇ છેડા

માનવ જ્યોત ના પ્રમોદભાઈ ભુજ તાલુકા પંચાયતના અધ્યક્ષ ભંડેરી જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન મહેન્દ્ર ભાઈ ગઢવી ગુજરાત રાજ્ય વકફ બોર્ડ ના ડાયરેક્ટર આમદ જત
બન્ની વિસ્તારના અગ્રણીઓ અબ્દુલ્લા ભાઈ જત વાયદ ના ભાઈ હાજી ભાઇ સમગ્ર કચ્છમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા હતા કાર્યક્રમની વ્યવસ્થા ભુજ તાલુકા ભાજપ ભીમજી જોધાણી તેની ટીમ દ્વારા કરવામાં આવી હતી કાર્યક્રમ સંચાલન પંકજ ઝાલા દ્વારા કરવામાં માં આવ્યું

Leave A Reply

Your email address will not be published.