તારીખ 28.09.2021 રોજ લાખણાસર થી પરેશભાઈ ઠાકોર દ્વારા એકતા એક લક્ષ્ય સંગઠન બનાસકાંઠા મોટી મહુડી ગૌરક્ષક ટીમ ને એક બીમાર ગૌમાતા ની સારવાર સંદભૅ જાણ કરી હતી ત્યારબાદ ગૌરક્ષક ઘટના સ્થળે પહોંચ્યા સારવાર કરી હતી ગૌરક્ષક મોટી મહુડી ટીમ માં દિનેશભાઈ ઠાકોર પ્રવિણભાઈ ઠાકોર ગૌતમભાઈ ઠાકોર પરબતભાઈ વાલ્મિક સુરેશભાઈ વાલ્મિક જયેશભાઈ વાલ્મિક અને લાખણાસર ગ્રામજનો નો પણ ખૂબ જ સાથ અને સહકાર મળ્યો અને ગ્રામજનો દ્વારા મોટી મહુડી ના ગૌરક્ષક ને ખુબ ખુબ આભાર માનવ માં આવ્યો હતો અને જીવ દયા પ્રેમીયો ની સતત ખૂબ જ સારી સેવા ને બિરદાવી હતી અને આ સેવા માં રાજારામ ગૌશાળા ટેટોડા નો પણ સારી રીતે સહકાર મળે મળતો હોયે છે
જય ગૌમાતા જય ગોપાલ હિન્દુ માં એકતા હશે તો ગાય બચશે ગાય બચશે તો જ દેશ બચશે