તારીખ.26*09-2021 બપોરે.ગણેશપુરા વિસ્તારમાંથી જીવદયા પ્રેમી નો ફોન આવતા જાણવા મળ્યું કે એક ગાય બેદિવસ થી એકજ જગ્યા પર ઊભી છે અને કશુપણ ખાતી પિતી નથી ત્યારે જીવદયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી જીવદયા ફાઉંડેશન.અને રાહુલ ભાઈ જૈન (નવજીવન પરિવાર) ડોક્ટર સાથે ત્યા સ્થળ પર ચાલુ વરસાદમા પહોંચી ગયા હતા અને ગાય નિ સારવાર કરવામાં આવી હતી
જીવદયા પ્રેમીઆો રાત દિવસ અને ચાલુ વરસાદમા પણ અબોલ જીવ માટે દોડી રહ્યા છે તેના માટે ફોન કરનાર સુનિલ કુમાર અે જીવદયા પ્રેમીઆો નો આભાર વ્યક્ત કર્યો હતો