રિપોર્ટર રાણાવાસીયા મહેશભાઈ બૌદ્ધિક ભારત અમીરગઢ
બનાસકાંઠા જિલ્લા ના અમીરગઢ તાલુકા નું સારોત્રા ગામમાં ગામનો વિકાશ ખુલો પડતો નજરે પડે છે નાજેવો થતો વરસાદ ગામના રસ્તાઓ ની હાલત ખરાબ કરે છે પણ ગ્રામ પંચાયત ને નજરે પડતું નથી આવા કાદવ ભરેલા રસ્તા થી શાળામા જતા નાના બાળકો ને ભારી મુશ્કિલો વેઠવી પડતી હોયે છે અને બાળકો ને આવા કાદવ ભરેલા રસ્તા મા ખૂબ જ મુશ્કેલીઓ થાય છે આવા કાદવ- કીચડ નાં લીધે નાના બાળકો નાં પગમાં ઇન્ફેક્શન પણ થઈ શકે છે.અને બાળક બીમાર પડી શકે છે જેથી ગ્રામ-જનોને દ્વારા વિનંતીકરવામાં આવે છે અને માંગ છે કે કઈક સફાઈ અથવા તો કાદવ નો યોગ્ય નિકાલ થાયે તો ગ્રામજનો અને નાના નાના બાળકો ને આ મુશ્કિલો ના વેઠવી પડે



