Publisher Theme
I’m a gamer, always have been.

સિંગર અજય ઠાકોર ના જન્મ દિવસ અનોખી ઉજવણી

0 17

ગુલાબપુરા ગામેના સિંગર અજય ઠાકોર ના જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેટ કેમ્પ યોજાયો
નાની ઉંમરમાં મોટી ચાહના મેળવી
મોટી સંખ્યામાં લોકો જોડાઈ હતા અને બ્લડ ડોનેટ કર્યું
જન્મદિવસ હોય ત્યારે લોકો ખોટા ખર્ચા કરતા હોય છે ત્યારે વાત કરવામાં આવે તો નાની ઉંમરમાં મોટી ચાહના મેળવી છે. એવા માણસા તાલુકાના ગુલાબપુરા ગામેના સિંગર અજય ઠાકોરના જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેટ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું


ઇન્ડિયન મેડિકલ એસોશીએશન માણસા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ના સહયોગથી સિંગર અજય ઠાકોર ના જન્મદિવસ નિમિત્તે સહયોગ આપ્યો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાઈ હતા અને બ્લડ ડોનેટ કર્યું હતું. સિંગર અજય ઠાકોરે મિડીયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ઘણા લોકોને બ્લડની ખૂબ જરૂરિયાત હોય છે જ્યારે બ્લડ જોઈતું હોય ત્યારે મળતું નથી હોતું ત્યારે ત્યારે મને વિચાર આવ્યો હતો કે મારા જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીશ જેથી જરૂરિયાતમંદ જલ્દીથી બ્લડ મળી રહે તે હેતુથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

Leave A Reply

Your email address will not be published.