થરાદ તાલુકા ના શ્રી રમેશ ભાઈ ત્રિવેદી આલ ઇન્ડિયા રાહુલગાંધી કાંગ્રેશ કમીટી ગુજરાત પ્રદેશ પ્રમુખ નિમણુંક
સમગ્ર ગુજરાત માં આવતી વિધાનસભા નું ચૂંટણી ને ધ્યાન માં લઈને પ્રદેશ માં વિરોધ પક્ષ કોંગ્રેસ પક્ષ દ્વારા પક્ષ ને મજબૂત બનાવા ના ભાગ રૂપે સંપૂર્ણ ગુજરાત માં પાર્ટી દ્વારા અલગ અલગ કમેટીયો ની રચના કરવામાં માં આવી રહી છે અને જેમાં પ્રદેશ ના યુવાનો ને તક આપવા માં આવી રહી છે
બનાસકાંઠા જિલ્લા ના થરાદ તાલુકા ના મૂળ લોઢનોર ગામ ના વતની જે પોતે યુવાન તરીકે જિલ્લા માં કાંગ્રેશ પક્ષ ના મજૂબૂતિ માટે છેલ્લા કેટાલ સમય થી પાર્ટી નું મજબૂતી માટે પ્રત્નશીલ છે અને પુરી કર્તવ્યનિષ્ઠા સાથે પોતાની ફરજ બજવી રહ્યા છે આજે પક્ષ માં પોતાની સેવા અને ધ્યાન માં રાખી ને શ્રી રમેશ ભાઈ ત્રિવેદી ને આલ ઇન્ડિયા રાહુલગાંધી કાંગ્રેશ કમીટી માં પ્રદેશ પ્રમુખ પદે નિમણુંક કરવમાં માં આવ્યા આ સામાચાર થી સંપૂર્ણ બનાસકાંઠા જિલ્લા અને થરાદ તાલુકા માં કાંગ્રેશ પાર્ટી માં ખુશી જોવા મળી હતી અને શ્રી રમેશ ભાઈ ત્રિવેદી દ્વારા પણ પક્ષ ને મજબૂત બનાવા માટે અને જિલ્લા માં પાર્ટી ને ભવ્ય વિજય અપાવા સાથે યુવાનો સાથે મળીને પક્ષ ને વધુ મજબૂત બનાવા ની ખાતરી આપી હતી, આ અવસરે ચૌહાણ મદનભાઈ, રાઠોડ પ્રેમાભાઈ, સુરેશભાઇ પ્રજાપતિ, રામાભાઇ,પંકજભાઈ પરમાર, પરમાર જ્ઞાન સહીત સમજ મિત્ર મંડળ સ્વાગત દ્વારા રમેશ ભાઈ ત્રિવેદી ને
શુભેછા પાઠવવા માં આવી હતી