Publisher Theme
I’m a gamer, always have been.

વસો તાલુકાના રૂણ ગામ ની ભાભા રામ કન્યા છાત્રાલય વર્ષ 2024/25 માટે વિદ્યાલય માં દીકરીઓને ધોરણ 9 થી 12 માં આવકારવા નો એક કાર્યક્રમ યોજાયો

0 45

રિપોર્ટર પ્રવિણ ગોહેલ બૌદ્ધિક ભારત તારાપુર

આનંદ જિલ્લા ના વસો તાલુકાના રૂણ ગામ ની ભાભા રામ કન્યા છાત્રાલય વર્ષ 2024/25 શુભારમ વિશ્વ જ્યોત ટ્રસ્ટ રૂણ સચલિત કન્યા છાત્રાલય અને વિદ્યાલય માં દીકરીઓને ધોરણ 9 થી 12 માં આવકારવા નો એક કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમ મા પ્રમુખશ્રી હરિભાઈ એ દીકરી ઓને પ્રેમથી આવકારી અને માર્ગદર્શન આપ્યું મંત્રી શ્રી જયરામભાઇ એ સંસ્થાની ઝાંખી કરવી અને સલાહ સૂચન આપ્યા પરમાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ આણંદ ના પ્રમુખશ્રી ઠાકોરભાઈ વાઘેલા એ સારી વતો કરી શિક્ષણ મહત્વ સમજાવ્યું આણંદ ના ગીરીશભાઈ પુરોહિતે દીકરીઓને જીવનમાં શિક્ષણનું મૂલ્ય સમજાવ્યું રૂણ ગામ નું કન્યા છાત્રાલય નું 100 ટકા રિઝલ્ટ આવે છે તેવી સંસ્થા છે

Leave A Reply

Your email address will not be published.