Publisher Theme
I’m a gamer, always have been.

ગુજરાતમાં વધુ એક પત્રકાર પર જીવલેણ હુમલો

0 41

રિપોર્ટર ભૂપતસિંહ ચોહાણ સતલાસણા

ગુજરાતમાં સરકારનો માફીયાઓ પર કોઈ જ કંટ્રોલ ન હોય અવારનવાર પત્રકારો પર હુમલાના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે વડોદરા માં લોકસત્તા – જનસત્તા નાં પત્રકાર પર આવો જ હિંસક હુમલો થયો છે. હવે પત્રકારો એ એ વિચારવાની જરૂર છે કે એક થઈને આવા બનાવો સામે અવાજ ઉઠાવવો છે કે પોતાનો ટર્ન આવે ત્યાં સુધી આ ખનિજ માફીયાઓ સામે નિર્માલ્ય બની ગયેલા નેતાઓની ચાપલૂસી ચાલુ રાખવી છે ??

Leave A Reply

Your email address will not be published.