Publisher Theme
I’m a gamer, always have been.

સાબરકાંઠા લોકસભા બેઠક પર શોભનાબેન બારીયા નો ભવ્ય વિજય

0 48

દિનેશ પટેલ અરવલ્લી

ગુજરાતની લોકસભાની 26 બેઠકો પૈકી 25 બેઠકો પર ભાજપ ભગવો લહેરાયો છે ત્યારે સાબરકાંઠાની લોકસભા સીટના ઉમેદવાર શોભનાબેન બારીયાએ કોંગ્રેસના તુષાર ચૌધરી સામે એક લાખ 54000 વોટની લીડ મેળવી ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો છે આ જીતમાં અરવલ્લીના જિલ્લાના અને તાલુકાના નેતાઓ તેમજ કાર્યકરોની મહેનત રંગ લાવી છે

જેમાં બાયડ તાલુકાના તાલુકાના પટેલ પારુલબેન, માનસિંહ સોઢા, ભુપતસિંહ સોલંકી, સુરેશ પટેલ, અદેસિહ ચૌહાણ, રમેશભાઈ પટેલ તેમજ શોભનાબેન ને જીત અપાવવા માટે આખા અરવલ્લી જિલ્લાના નામી અનામી- નાના મોટા તમામ કાર્યકરો અને હોદ્દેદારોએ રાત દિવસ એક કર્યા હતા જેનું મીઠું ફળ ભાજપને મળ્યું છે જિલ્લાના તમામ કાર્યકરો અને હોદ્દેદારોએ શોભનાબેન બારીયા ને જીત બદલ અભિનંદન પાઠવ્યા

Leave A Reply

Your email address will not be published.