દિવ્યાંગ અધિકાર મંચ ગુજરાત પ્રદેશ ના પ્રમુખ શ્રી રમેશભાઈ કોરાટ ના નેતૃત્વ હેઠળ ભુજ જિલ્લા કલેકટર શ્રી ને આવેદન પત્ર આપવામાં આવ્યું
દિવ્યાંગ અધિકાર મંચ ગુજરાત પ્રદેશ ના પ્રમુખ શ્રી રમેશભાઈ કોરાટ ના નેતૃત્વ હેઠળ કચ્છ જિલ્લા દિવ્યાંગ અધિકાર મંચ દ્વારા દિવ્યાંગ દિવ્યાંગ અધિકાર મંચ ગુજરાત પ્રદેશ ના પ્રમુખ શ્રી રમેશભાઈ કોરાટ ના નેતૃત્વ હેઠળ કચ્છ જિલ્લા દિવ્યાંગ અધિકાર મંચ દ્વારા દિવ્યાંગ લોકો ના પ્રશ્નો માટે ભુજ જિલ્લા કલેકટર શ્રી ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત ના દરેક દિવ્યાંગ ને માસિક 3500 રૂપિયા ની પેન્શન સાથે વિવિધ માંગણીઓ કરવામાં આવી હતી

જેમાં સમગ્ર જિલ્લામાંથી મોટી સંખ્યામાં દિવ્યાંગ લોકો હાજર રહ્યા હતા,સમગ્ર કાર્યક્રમ નું સંચાલન દિવ્યાંગ અધિકાર મંચ કચ્છ જિલ્લા પ્રમુખ શ્રી માલસીભાઈ માતંગ દ્વારા કરવામાં આવ્યું હતું.તમામ કચ્છ જિલ્લા ના તાલુકા પ્રમુખો ની વિશેષ હાજરી હતી.