Publisher Theme
I’m a gamer, always have been.

નેનાવા ચેકપોસ્ટ ઉપર લક્ઝરી બસમાં 963 ગ્રામ અફીણના રસ સાથે 1 ઝબ્બે

0 617

રિપોર્ટર પોપટલાલ દરજી ધાનેરા

ધાનેરાની નેનાવા ચેકપોસ્ટ પર શનિવારે પોલીસ દ્વારા વાહન ચેકિંગ સમયે લક્ઝરી બસમાં એક શખ્સ 963 ગ્રામ અફીણના રસ સાથે ઝડપાયો હતો. પોલીસે મોબાઇલ, રોકડ સહિત રૂ.1,02,330નો મુદ્દામાલ કબજે કરી બે શખ્સો સામે ગુનો નોંધ્યો હતો.

સાંચોર તરફથી ચૌધરી ટ્રાવેલ્સ નામની ખાનગી લક્ઝરી બસ આવતાં તેને ઉભી રખાવી ચેક કરતાં છ નંબરની સિંગલ
સ્લીપર સીટમાં બેઠેલ શખ્સ પાસે બેગ ચેક કરતા થેલામાં હોઈ જ કપડાઓ વચ્ચે ટેપ વિંટાળેલ ગોળાકાર પેકેટ હોઇ જે પક રહલ કરતા તેમાં પેકેટમાં રહેલ સામાન બાબતે શખસને પૂછપરછ કરતા તેમાં 30 અફીણ હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે રૂ.96,300ની માદક પદાર્થનો જથ્થો 963 ગ્રામ કબજે કરી દિપકકુમાર બાલારામ જાટ ચૌધરી (બેનીવાલ) (રહે.ચેનોલીયો કી ढाणा. વનાયાલા.ત બિાઇલ, ઢાણી.સેવનીયાલા.તા.બાડમેર)ની અટકાયત કરી મોબાઇલ, લિ કબજ રોકડ 1030 મળી કુલ રૂ.1,02,330 નો મુદ્દામાલ કબજે કરી અફીણના રસનો જથ્થો આપનાર સુખદેવ બેનીવાલ હા (રહે.બાયતુ, રાજસ્થાન) સામે પણ કાર્યવાહી હાથ ધરી હતી.

Leave A Reply

Your email address will not be published.