દિયોદર ના ગામે યુવાનની લટકતી લાશ મળી..
દિયોદર ના રૈયા હરિ પૂરા સીમ વિસ્તારમાં યુવાનની લાશ મળતા ચકચાર..
યુવાન દિયોદર ના સેસન નવા હોવાનું જાણવા મળ્યું..
યુવાન રમઝાન ખાન અકબર ખાન બલોચ અંદાજે 30 વર્ષ નો હોવાનું જાણવા મળ્યું.
ઘટના સ્થળે દિયોદર પોલીસ દોડી આવી.
ઘટના સ્થળે પરિવાર દોડી આવ્યા હતા.
યુવાન ની હત્યા કે આત્મહત્યા થઈ હોવાનું પરિવાર માગી ન્યાય..
યુવાનની લાશને પોલીસ પી.એમ અર્થે દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડી