Publisher Theme
I’m a gamer, always have been.

ધનસુરા પોલીસે વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી

0 121

રિપોર્ટર દિનેશ પટેલ જિલ્લા બ્યુરો ચીફ અરવલ્લી

અરવલ્લી જિલ્લાના ધનસુરા પોલીસે વિદેશી દારૂ ભળેલી કાર ઝડપી ધનસુરા પોલીસે બાતમી ના આધારે કીડી ત્રણ રસ્તા પાસેથી વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી અવારનવાર આ વિસ્તારમાંથી દારૂની ગાડીઓ પસાર થતા પોલીસે વોચ રાખી કાર ઝડપી પાડી swift ગાડી gj 09 ag 6207 મોથી દારૂ પકડાયો કાળમાંથી 68254 ની કિંમતની 641 બોટલ અને ટી ન જપ્ત કરાઈ.

Leave A Reply

Your email address will not be published.