Publisher Theme
I’m a gamer, always have been.

ધાનેરા નગરપાલિકાના કર્મચારીઓ આજે એક દિવસની સીએલ ઉપર

0 115

રિપોર્ટર પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા

દાહોદ નગરપાલિકાના ચીફ ઓફિસર ઉપર થયેલા હૂમલાને વખોડી તેનો વિરોધ દર્શાવવા માટે ધાનેરા નગરપાલિકાના કર્મચારીઓ બુધવારે એક દિવસની સી.એલ. મુકશે. ધાનેરા નગરપાલિકાના બોર ઓપરેટર રામભાઇ સોલંકીએ જણાવ્યું હતુ કે, દાહોદના ચીફ ઓફિસર યશપાલસિંહ વાઘેલા ઉપર અસમાજિક તત્વો દ્વારા હુમલો કરાયો છે. જેને સખ્ત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. અને ગુજરાત નગરપાલિકા કર્મચારી મહામંડળની આગેવાનીમાં બુધવારે એક દિવસની સી.એલ. મુકીશુ.આ હુમલાને વખોડી કાઢી શખ્સો સામે કાર્યવાહી કરવા માંગ કરી છે.

Leave A Reply

Your email address will not be published.