Publisher Theme
I’m a gamer, always have been.

શ્રી નનાનપુર પ્રા. શાળાના વિદ્યાર્થીઓ પ્રાઇમરી સ્કોલરશીપ પરીક્ષામાં ઉત્તીર્ણ થતા શાળા નું ગૌરવ વધાર્યું…

0 16

અનિલ મકવાણા બૌદ્ધિક ભારત પ્રાંતિજ

પ્રાંતિજ તાલુકાના નનાનપુર ખાતે આવેલ શ્રી નનાનપુર પ્રાથમિક શાળામાં વર્ષ 2022/23 માં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલ પ્રાઇમરી સ્કોલરશીપ પરીક્ષા ધોરણ-6 ના 17 વિદ્યાર્થીઓમાંથી 16 વિધાર્થીઓ પરીક્ષા માં ઉત્તીર્ણ થઈ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રમાણપત્રો મેળવ્યા હતા. આ પરીક્ષામાં સો ટકા પરિણામ મળે તે માટે શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ એ ખૂબ મહેનત કરી હતી સાથે સાથે શાળાની અનેક પ્રવુતિ દ્વારા શાળા અને વિદ્યાર્થીઓ ના વિકાસ માટે શાળાના આચાર્ય શ્રી હિતેન્દ્રકુમાર સોલંકી ખૂબ સારી મહેનત કરી રહ્યા છે…

Leave A Reply

Your email address will not be published.