પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા
બીપરજોય વાવાઝોડાને લઈને નદી કિનારે વસવાટ કરતા પરીવારો નું કરાયું સ્થળાંતર રેલ નદી વાળા નીચા વિસ્તારમાં રહેતા લોકોને સ્થાનિક પ્રાથમિક શાળાના અપાયો આશરો માલોતરા ગામના સરપંચ શ્રી વાગડા માસુંગ ભાઈ અને તલાટી શ્રી કે.એન. પરમાર સાહેબ વધુમાં જણાવ્યું કે માલોત્રા ગ્રુપ ગ્રામ પંચાયત ના વિસ્તાર માં આવતા તમામ લોકો ને જણાવવાનું કે બીપોરજોય વાવાજોડુ આજે સાંજે ગુજરાતના કચ્છના ઝખો બંદરે ત્રાટકવાની સંભાવના છે તો તેની અસર આપણા વિસ્તારમાં પણ થઈ શકે છે તો તમામ ભાઈઓ બહેનોએ કેટલીક આગમચેતીના ભાગરૂપે સાવચેતી રાખવી જરૂરી છે તેમજ કોઈપણ મુસીબત સર્જાય તો નિ:સંકોચ અમારો સંપર્ક કરવો
સરપંચ શ્રી વાગડા માસુંગભાઈ મહેદાભાઈ મો👉🏻 ૯૪૨૭૬૫૦૦૮૯
તલાટી શ્રી કે.એન.પરમાર મો👉🏻 ૯૬૬૪૭૬૧૨૦૪
પત્રકાર પોપટલાલ દરજી 8141615958
કોઈ પણ કારણોસર અમારો સંપર્ક ના થઈ શકે તો આપના વોર્ડ ના સભ્ય શ્રી નો સંપર્ક કરવો.