સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના તલોદ શહેરમાં બિપરજોય વાવઝોડાના કારણે ક્ષતિગ્રસ્ત બોડ ઊતારવાની હાથ ધરવામાં આવી
રિપોર્ટર રાજેન્દ્રસિંહ ઝાલા બૌદ્ધિક ભારત તલોદ
સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના તલોદ શહેરમાં બિપરજોય વાવઝોડાના કારણે જ્ઞાતિગ્રસ્ત બોડ ઊતારવાની હાથ ધરવામાં આવી હતી .સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના તલોદ શહેરમાં બિપરજોય વાવઝોડાના કારણે જ્ઞાતિગ્રસ્ત બોડ ઊતારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જીલ્લા કલેકટર સાહેબ ની સુચના મુજબ દરેક જગ્યાએ બોડ ઊતારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પ્રાંતિજ તલોદ તાલુકામાં દરેક જગ્યાએ આદેશ આપવામાં આવ્યો છે.