ખેડબ્રહ્મા નગરપાલિકા હોલમાં ગુજરાત સરકારના પ્રવક્તા હિતેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં વહેપારી સંમેલન યોજાયું
રિપોર્ટર ચંદ્રશેખર ભાવસાર ખેડબ્રહ્મા
ખેડબ્રહ્મા ભાજપ દ્વારા વહેપારી સંમેલન યોજાયું
ખેડબ્રહ્મા તારીખ 12 પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીને કેન્દ્ર સરકારના નવ વર્ષના સેવા સંસાધન અને ગરીબ કલ્યાણ ની સિદ્ધિઓ વિશે ભાજપ દ્વારા મહાજન સંપર્ક અભિયાન અંતર્ગત શહેરના વેપારીઓનો સંમેલન યોજાયું જેમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત સરકારના પ્રવક્તા હિતેન્દ્રભાઈ પટેલ રાજ્યસભાના સાંસદ શ્રીમતી રમીલાબેન બારા પૂર્વ ધારાસભ્ય અશ્વિનભાઈ કોટવાલ જિલ્લા ઉપપ્રમુખ મૂળજીભાઈ પટેલ જિલ્લા મંત્રી મીનાબેન જોશી શહેર પ્રમુખ અરવિંદભાઈ રાવલ સાબર ડેરીના વાઇસ ચેરમેન બ્રિજેશ પટેલ જિલ્લા સહકારી સંઘ ના ચેરમેન જશુભાઈ પટેલ સુરેશભાઈ પટેલ મયુરભાઈ શાહ શહેર પ્રભારી અશ્વિનભાઈ પટેલ વહેપારી મહામંડળ પ્રમુખ વિજયભાઈ ચાવલા ત્રણેય મંડળના મહામંત્રીઓ મોટી સંખ્યામાં વહેપારી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના શરૂઆતમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો સ્વાગત પ્રવચન શહેર પ્રમુખ અરવિંદભાઈ રાવલે કરી સૌ વેપારી મિત્રો અને મહેમાનોને આવકાર્યા હતા શહેર પ્રભારી અશ્વિનભાઈ પટેલ દ્વારા તેમજ પૂર્વ ધારાસભ્ય અશ્વિનભાઈ કોટવાલ દ્વારા પ્રસંગને અનુરૂપ પ્રવચન કર્યું હતું આ પ્રસંગે શ્રીમતી રમીલાબેન બારા એ સરકારની તમામ નવ વર્ષની સિદ્ધિઓ જણાવી હતી કેન્દ્ર સરકારના વિકાસ લક્ષી કરેલા કામોની માહિતી આપી ભારત ઈકોનોમિક ક્ષેત્રે દુનિયામાં દેશની હરોળમાં આગળ છે તેમ જણાવી કેન્દ્ર અને અહીંથી ભાજપની સરકારે નાના વેપારી થી માંડી ઉદ્યોગ ક્ષેત્રે અનેક યોજના મૂકી છે જેનાથી વેપારીઓને આર્થિક ક્ષેત્રને ધ્યાનમાં રાખી વિકાસલક્ષી કાર્ય કરે છે એવું તેમને જણાવ્યું હતું ગુજરાત સરકારના પ્રવક્તાહિતેશભાઈ પટેલ ખૂબ જ સુંદર મનનીય પ્રવચન કર્યું અને સરકારની તમામ સિદ્ધિઓ જણાવી વેપારીઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા તેઓએ સરકારની નવ વર્ષની સિદ્ધિઓ અને વેપારી મિત્રોને જણાવ્યું હતું કે તમે કાયમ ભાજપની વિચારધારા સાથે રહ્યા છો તે માટે હું તમામ વેપારી મિત્રો ઉદ્યોગકારોના આભાર માનું છું જન સંપર્ક અભિયાન અંતર્ગત અમે સૌ તમારા સમક્ષ વિચાર વિમક્ષ માટે આવ્યા છીએ અમે ખાલી ચૂંટણી જ નહીં આવતા પરંતુ તમારા કોઈ પણ પ્રશ્ન કે રજૂઆત હોય તો અમને તમારી સમક્ષ વિચાર વિમક્ષ માટે આવ્યા છે આ અમારું સામાજિક દાયિત્ય પણ છે અને વેપારી કોઈ પણ સમસ્યાઓ તો જરૂર જણાવજો અને 2024 માંગુજરાત ની તમામ 26 લોકસભાની સીટો પાંચ લાખથી વધુ મતે જીતવાની તેઓએ હાકલ કરી હતી અંતમાં આભારવિધિ ખેડબ્રહ્માતાલુકા મંડળના પ્રમુખ સુરેશભાઈ પટેલ કરી હતી