Publisher Theme
I’m a gamer, always have been.

ધોળકા.તા.અરણેજ. ગામે પાર્થમીક શાળા માં પ્રવેશ ઊત્સવ યોજયો ધોરણ એક અને બાલ વાટિકા માં પ્રવેશકરી રહેલા બાળકો ને સ્કુલ બેગ અને બાળકો ને રમત ગમત ના રમકડા આપી સન્માનિત કરાયા

0 26

રીપોર્ટર ભરત બેલદાર અમદાવાદ જીલ્લા બ્યુરોચીફ

પુર્વ મધ્યનભોજન ઓર્ગેનાઇઝેશન કનુભાઈ પરમાર દ્વારા સ્કુલ માં 150 ડીસા આપી
અરણેજ ગામ ના સરપંચ દ્વારા નવા પ્રવેશી કરી રહ્યા લા બાળકો ને ચોપડા નુ વિતરણ કરાયુ ખરાબ હવામાન ના કરણે અરણેજ પાર્થમીકશાળા દ્વારા અરણેજ ગામ પંચાયત સરપંચ તથા અરણેજ ગામ ના નાગરીકો હાજર રહી પ્રવેશ ઊત્સવ કાર્યક્રમ ને શોભાયમાન બનાવયો આંગણવાડી કાર્ય કરતા બહેનોએ સાથ સહકાર આપ્યો

Leave A Reply

Your email address will not be published.