Publisher Theme
I’m a gamer, always have been.

તારાપુર તાલુકાના ગલીયાણા ગામે આજરોજ શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો

0 9

રિપોર્ટર નાસીર ખલીફા બૌદ્ધિક ભારત તારાપુર

આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના ગલીયાણા ગામે આજરોજ શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો તેમાં સરપંચ શ્રી દિલીપસિંહ ખેંગાર સિણોલ તેમજ ગામના આગેવાનો હાજર રહ્યા હતા તથા બાળ મંદિર દ્વારા આવેલા બાળકો પહેલા ધોરણમાં 15 જેટલા એ પ્રવેશ લીધો હતો તેમજ સરપંચ દિલીપસિંહ દ્વારા પ્રવેશ લેનારા બાળકોને ઠેલાવે ત્રણ કરવામાં આવ્યો હતો તથા બટુક ભોજન આપવામાં આવ્યું હતું શુભ પ્રસંગે ગામના નાગરિકો તથા આંગણવાડીના કર્મચારી અને સ્કૂલના તમામ કર્મચારી હાજર રહ્યા હતા

Leave A Reply

Your email address will not be published.