Publisher Theme
I’m a gamer, always have been.

ધોળકા તાલુકા અરણેજ ગામે થતુ ગેરકાયદેસર માંટી ખનન

0 14

રીપોર્ટર ભરત બેલદાર અમદાવાદ જીલ્લા બ્યુરોચીફ

ધોળકા તાલુકા નાં અરણેજ ગામે આવેલ ઠળીયા વિસ્તારમાં આવેલી ગૌચર જમીન ઊપર કેટલાક સમય થી અસામાજીકતત્વો દ્વારા માંટી ખનન માંફીઓ દ્વારા બારોબાર માટી વેચી મોટી રકમ વસુલાતા હોય છે સુત્રો ના હવાલે આ ખબર ખુબ ચર્ચા છે તો મીડીયા દ્વારા તપાસ કરી તો ત્યા ખરેખર માટી ખોદાણ કરેલુ છે કોના કહેવાથી ખનન માંફીયા ઓ ગેર કાયદેસર ગોચર જગ્યામાં પોતાની મન માની કરી રહ્યાછે તેની તપાસ ખાન ખનીજ દ્વારા તપાસ કરાવા માં આવે રાત્રી ના સમય માં ગોચર જગ્યા ને નુકસાન કરી રહ્યા છે રાત્રી ના સમય મીડિયા દ્વારા ડંફર નો પીછો કરવા માં આવ્યો પણ ડંફર ચાલક ત્યાંથી ભાગી છૂટયા

Leave A Reply

Your email address will not be published.