ભિલોડા તાલુકાના બ્રહ્મપુરી ગામ ખાતે ચૌહાણ કાળાભાઈ ધુળાભાઈ ના ઘરે પૂનમના દિવસે મોડી રાત્રે પાટોત્સવનું આયોજન રાખવામાં આવ્યું
રિપોર્ટર રસિક પટેલ બૌદ્ધિક ભારત ન્યુઝ ભિલોડા
અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના બ્રહ્મપુરી ગામ ખાતે ચૌહાણ કાળાભાઈ ધુળાભાઈ ના ઘરે પૂનમના દિવસે મોડી રાત્રે પાટોત્સવનું આયોજન રાખવામાં આવ્યું હતું તેમાં જય અંબે મંડળ ટીંટોઇ કૈલાસ બા એચ ચંપાવત બ્રહ્મપુરી ગામ ખાતે કૈલાસ બા તેઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી તેમજ સેવકો તેમજ આજુબાજુના લોકોએ કૈલાશ બાને ભાવભર્યું સ્વાગત સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ ગામના તેમજ આજુબાજુના લોકો ટોળેટોળા દર્શનનો લાભ લેવા માટે ઉમટી પડ્યા હતા તેમજ વરસાદ નો ટાઈમ હોવા છતાં દર્શન માટે લોકો બ્રહ્મપુરી ગામ ખાતે દર્શનનો લાભ લેવા માટે દોડી પહોંચ્યા હતા તેમજ ટીંટોઈ ગામના કૈલાશબા એચ ચંપાવત તેમજ સેવકો કોઇબી જગ્યાએ પ્રોગ્રામ હોય તો હાજર રહે છે જેની મનોકામના પૂર્ણ થાય છે તે લોકો મોટા ભાગે આયોજન કરવામાં આવે છે