ભારતીય જનતા યુવા મોરચા હિંમતનગર શહેર દ્વારા બાલાસોર ઓરિસ્સા રેલ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર દિવગંત સૌ આત્માઓને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
રિપોર્ટર અનિલ મકવાણા બૌદ્ધિક ભારત પ્રાંતિજ
ભારતીય જનતા યુવા મોરચા હિંમતનગર શહેર દ્વારા બાલાસોર ઓરિસ્સા રેલ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર દિવગંત સૌ આત્માઓને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ હિંમતનગર શહેરની અંદર યોજાયો. આ કાર્યક્રમ મા હિંમતનગરના ધારાસભ્યશ્રી વી. ડી. ઝાલા સાહેબે હાજરી આપી અને મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પી. જેમાં ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાનો અને યુવા મોરચાના કાર્યકર્તાઓ અને નગરપાલિકાના કોર્પોરેટરો જોડાયા હતા.