શ્રી શારદા વિદ્યા મંદિર ગોઢ હાઈસ્કૂલ, તા. દાંતીવાડા નું ધોરણ12 HSC નું 2023 નું શાળા નું પરિણામ 91.80%
રિપોર્ટર ભરત જોશી બૌદ્ધિક ભારત પાલનપુર
શ્રી શારદા વિદ્યા મંદિર ગોઢ હાઈસ્કૂલ, તા. દાંતીવાડા નું ધોરણ12 HSC નું2023નું શાળા નું રિઝલ્ટ 91.80%અને 1.છાપિયા પૂજાબેન ધારજીભાઈ 83.00%,2.રબારી ગોવિંદભાઇ હમીરાજી 79.57%,3.ભણટોમા હીનાબેન પ્રધાનજી 79.27%. .તમામ વિદ્યાર્થીઓ જે પાસ થયા તેમને શાળા પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન. શાળા ના આચાર્ય સાહેબ તેમજ શાળા ના શિક્ષક મિત્રો ની અથાગ મહેનત થી શાળા નું નામ રોશન કરનાર તમામ બાળકો ને ખૂબ ખૂબ અભિનંદન.