થરાદ તાલુકા માં તાલુકા ભાજપ યુવા મોરચા દ્વારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી
રિપોર્ટર કાંતિલાલ માળી બૌદ્ધિક ભારત થરાદ
આજે થરાદ તાલુકા ભાજપ યુવા મોરચા દ્વારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબના જન્મદિવસ નિમિત્તે જેતડા સીએસસી હોસ્પિટલ તેમજ પ્રાઇવેટ હોસ્પિટલમાં જઈ દર્દીઓને ફ્રુટ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં યુવા પ્રમુખ પ્રવિણભાઈ માળી (લુણાવા)જિલ્લા કારોબારી સભ્ય મેહુલભાઈ રાજપુત,જેતડા અગ્રણી દિલીપસિંહજી ચૌહાણ,કરસનસિંહજી ચૌહાણ તેમજ વેલાભાઈ પટેલ અને ટીમ દ્વારા કાર્યક્રમ કરવામાં આવ્યો.