રિપોર્ટર જગતસિંહ રાજપૂત પાલનપુર
પાલનપુરમાં આવેલ જિલ્લા પંચાયત રોડ પર હેડ પોસ્ટ ઓફિસના મુખ્ય ગેટની આગળ જ રોડ પર ગાબડું પડ્યું છે જેમાં દરરોજ હજારો લિટર પાણીનો બગાડ થઈ રહ્યો છે તથા રોજેરોજ અનેક અરજદારો કામ અર્થે આવતા હોઈ છે વાહન ચાલકો પણ પસાર થતા હોઈ છે તો ગાબડું પડેલા રોડ પર અકસ્માત થવાની પૂરેપૂરી સંભાવના પણ રહેલી છે