“સસ્તા ભાવે સોનાના બીસ્કીટ આપવાનુ તથા એક ના ત્રણ ગણા રૂપીયા આપવાની લાલચ આપી નકલી પોલીસ બની લુંટ-ધાડના ગુનાઓને અંજામ આપતી ટોળકીને ગણતરીના દિવસોમા ઝડપી પાડતી કેરાળા GIDC પોલીસ
રિપોર્ટર સુખદેવ ડી પરમાર તા.ધોળકા
મહે.અમદાવાદ રેન્જ આઇ.જી.પી.શ્રી વી.ચંન્દ્રશેખર સાહેબ તથા અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક શ્રી અમીત વસાવા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક ધોળકા વિભાગ ધોળકા નાઓની સુચનાથી જીલ્લામા ધાડ-લુંટ ઘરફોડ જેવા મિલકત સંબધી ગુના બનતા અટકાવવા સારૂ સુચના આપેલ હોય જે અંનુસંધાને અત્રે કેરાળા જી.આઇ.ડી.સી પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૯૨૦૦૬૨૩૦૦૧૭/૨૦૨૨ ઇ.પી.કો કલમ-૩૯૫,૧૨૦-બી,૧૭૦,૫૦૪,૫૦૬(૨) મુજબ નો ગુનો ગઇ તા.૨૩/૦૧/૨૦૨૩ ના રોજ કલાક ૨૧/૦૦ વાગે દાખલ થયેલ જે બનાવ આધારે ગુનાની ગંભીરતા લઇ ગુનો શોધી કાઢવા સારૂ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી.એચ.સી.ગોહીલ નાઓએ અત્રેના પો.સ્ટેના પોલીસ સ્ટાફ ના માણસોની અલગ-અલગ ટીમો બનાવી ચોકકસ દિશામા ધ્યાન કેન્દ્રીત કરી ટેકનીકલ સવૅલન્સના આધારે લુંટ-ધાડ ગુનાને અંજામ આપતી ટોળકીના (૭) સાત આરોપીઓને ગણતરીના દિવસોમા પકડી પાડતી કેરાળા GIDC પોલીસ પકડાયેલ આરોપી- (૧) ભાવેશભાઇ દીનેશભાઇ પરમાર જાતે.અનુ.જાતી ઉ.વ.૩૨ રહે.સીતાપુર- પાનસડા, તા.ગારીયાધાર જી.ભાવનગર મો.નં.૯૧૦૬૫૦૩૫૬૫. તથા નં.(૨) ઘનશ્યામભાઇ ભીખાભાઇ સરવૈયા ઉર્ફે બદાણી ઉ.વ.૫૨ રહે.રતનવાવ, કોળી વાસ, તા.ગારીયાધાર જી.ભાવનગર મો.નં.૮૭૮૦૬૯૬૯૭૦/ ૯૩૨૭૭૩૧૬૦૭ તથા નં.(૩) ચતુરભાઇ ઉર્ફે કમાભાઇ ઉર્ફે કમલેશભાઇ પાચાભાઇ ભોકરવા જાતે.ભરવાડ ઉ.વ.૪૭ ધંધો.પશુપાલન રહે.વડીયા, તા.પાલીતાણા જી.ભાવનગર મો.નં.૯૦૧૬૪૪૭૩૯૩.તથા નં.(૪) વસીમભાઇ આબીદભાઇ ચૌહાણ જાતે.મુસ્લીમ ઉ.વ.૩૫ ધંધો.ડ્રાઇવીંગ રહે.અર્જુન સીનેમાની સામે, સીપાઇ શેરી, ગારીયાધાર તા.ગારીયાધાર જી.ભાવનગર મો.નં.૭૮૬૨૦૦૦૮૨૨ તથા ૯૭૨૩૫૧૫૨૧૯ નં.(૫) મહેશભાઇ શામજીભાઇ વાઘેલા જાતે-વાણંદ ઉ.વ.૫૧ ધંધો.હેર કટીંગ સલુન રહે.ડી-૬૦૬, સ્વસ્તિક પ્લેટીનમ, કર્ણાવતી પાર્કની બાજુમાં, નારોલ જી.અમદાવાદ શહેર મુળ રહે.નીંગારા તા.જી.બોટાદ મો.નં.૮૪૧૧૦૪૪૯૩૬/ ૯૧૫૭૩૨૩૮૦૦. નં.(૬) ચંદુભાઇ ઉર્ફે કે.સી. ધુસાભાઇ ભુરાભાઇ જાતે-પટેલ ઉ.વ.૬૦ ધંધો.ડ્રાઇવીંગ રહે.પ્લોટ નં.૨૦૨૮, ધોબીઘાટ, વિધ્યાનગર તા.જી.આણંદ મો.નં.૯૦૫૪૫૭૦૯૬૩ નં.(૭) શરીફસીહ સરદારસીહ ચૌહાણ જાતે-મોલેસલામ ગરાસિયા ઉ.વ.૫૧ ધંધો-ખેતી રહે.માતર,ગરાસિયા વાસ તા.આમોદ જી.ભરૂચ મો.નં.૯૫૮૬૪૦૨૨૩૭ આરોપીઓની અંગજડતી માથી મળી આવેલ મુદામાલ -ગુનામા વપરાયેલ એક સફેદ કલરની સ્વીફ્ટ ગાડી નં. નં.GJ-03-EL-3938 ની કિ.રૂ.૨,૦૦,૦૦૦/- તથા એક હોન્ડા સીટી ગાડી નં.GJ-05-CA-4378 કિ.રૂ.૧,૦૦,૦૦૦/- તથા મોબાઇલો નંગ-૧૨ જેમા ૩ (ત્રણ) સાદા મોબાઇલ ફોન તથા ૯ (નવ) એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કુલ કિ.રૂ.૩૩,૦૦૦/- તથા બે નકલી હથિયાર જેમા એક નકલી પિસ્ટલ તથા એક નકલી નાની રિવોલ્વર બંનેની કિ.રૂ.૦૦/૦૦ ની તથા આરોપીઓ પાસેથી રીકવર કરેલ રોકડ રકમ રૂ.૨,૪૦,૦૦૦/- મળી કુલ રૂ.૫,૭૩,૦૦૦/- નો મુદ્દામાલ કબજે કરવામા આવેલ છે. એમ.ઓ.- સોનાના બીસ્કીટ ઓછા ભાવે આપવાનુ તથા એક ના ત્રણ ગણા રૂપીયા આપવાનુ જણાવી ભોગ બનનારને વિશ્વાસમા લઇ અવાવરૂ જગ્યાએ બોલાવી નકલી પોલીસનો સ્વાંગ રચી પોલીસ રેઇડ કરી લુંટ કરી ભાગી જવાનો આ ગુનાના કામે પકડાયેલ આરોપીઓ પૈકી આરોપી -(૧) વસીમભાઇ આબીદભાઇ ચૌહાણ જાતે.મુસ્લીમ ઉ.વ.૩૫ ધંધો.ડ્રાઇવીંગ રહે.અર્જુન સીનેમાની સામે, સીપાઇ શેરી, ગારીયાધાર તા.ગારીયાધાર જી.ભાવનગર (૨) મહેશભાઇ શામજીભાઇ વાઘેલા જાતે-વાણંદ ઉ.વ.૫૧ ધંધો.હેર કટીંગ સલુન રહે.ડી-૬૦૬, સ્વસ્તિક પ્લેટીનમ, કર્ણાવતી પાર્કની બાજુમાં, નારોલ જી.અમદાવાદ શહેર મુળ રહે.નીંગારા તા.જી.બોટાદ (૩) શરીફસીહ સરદારસીહ ચૌહાણ જાતે-મોલેસલામ ગરાસિયા ઉ.વ.૫૧ ધંધો-ખેતી રહે.માતર,ગરાસિયા વાસ તા.આમોદ જી.ભરૂચ. નાએ ધરમપુર વલસાડ ખાતે અન્ય સહ આરોપી સાથે ગુનાહીત કાવતરૂ રચી ફરીયાદીને સસ્તા ભાવે સોનું આપવાનું કહી વિશ્વાસમા લઇ સોનું બતાવી ખરાઇ કરાવી સોનું ખરીદવા માટે પૈસા સાથે બોલાવી ફરીયાદી સોનું ખરીદવા લાવેલ ૩૭,૦૦,૦૦૦/- તથા ફરીયાદીના પસૅમા રહેલ ૨,૦૦,૦૦૦/- આમ, કુલ ૩૯,૦૦,૦૦૦/- લઇ સોનું નહી આપી નકલી પોલીસ બની રેઇડ કરી લુંટ કરેલ છે. જે બનાવ અંગે ધરમપુર પો.સ્ટે. વલસાડ ખાતે ગુનો રજી થયેલ છે. કામગીરી કરનાર અધિકારી/કર્મચારી (૧) પો.ઇન્સ.શ્રી એચ.સી.ગોહીલ (૨) ઇ.પો.ઇન્સ.શ્રી જે.ડી. ડાંગરવાલા (૩) પો.સબ.ઇન્સ એસ.આર. ચૌહાણ (૪) એ.એસ.આઇ પ્રવિણભાઇ જગાભાઇ બન-૮૭૮ (૫) અ.હે.કો.જયવીરસિંહ મહોબતસિંહ બનં-૮૦૧ (૬) અ.હે.કો દિલીપસંગ આશાભાઇ બનં-૬૮૯ (૭) અ.હે.કોન્સ શૈલેષકુમાર ડાહ્યાભાઇ બ.નં.૯૦૭ (૮)અ.હે.કો કિરીટસિંહ બટુકસિંહ બનં-૧૨૬૭ (૯) અહેકોન્સ હરદેવસિંહ માનસંગભાઇ બનં-૯૧૭ (૧૦) અ.હે.કોન્સ.વનરાજભાઇ જીલુભાઇ બન-૯૬૨ (૧૧) અ.હે.કોન્સ.રાજેન્દ્રસિંહ કાળુભાઇ બનં-૧૨૫૩ (૧૨) અ.પો.કોન્સ સહદેવભાઇ રઘુભાઇ બ.નં.૯૯૪ (૧૩) ડ્રા.પો.કોન્સ હરદિપસિંહ લાલુભાઇ બનં- ૨૪૩ (૧૪) ડ્રા.પોકોન્સ હષૅદભાઇ અમરાભાઇ બનં-૨૩