અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના લીંબોદરા ગ્રામ પંચાયત વિસ્તાર માં શાન્તિ પૂર્ણ માહોલ માં મતદાન કરવામાં આવ્યું
આજ રોજ તારિખ 5/12/2022 નાં રોજ લીંબોદરા ગ્રામ પંચાયત વિસ્તાર માં શાન્તિ પૂર્ણ માહોલ માં અને ઉત્સાહ ભેર મતદાન કરવામાં આવ્યુ અને કોઈ પણ પ્રકારની અડચણ વગર તમામ મતદારો એ ઉત્સાહ ભેર અને આનંદ ઉલ્લાસ સાથે 70 % મતદાન કરવામાં આવ્યું