બનાસકાંઠા જિલ્લાના વાવ થરાદ સુઈગામ 3 તાલુકાના રાજપૂત સમાજ દ્વારા નારી શક્તિ સંમેલન યોજવામાં આવ્યું તેમ બોળી સંખ્યામાં બહેનો દીકરીઓએ હાજરી આપી આપણા સમાજમાં દીકરીઓ ને શિક્ષા આપો ને આગળ વધારો જેમાં. નામા કિંગ વડીલો ને બહેન બાઓ. હાજર રહ્યા હતા. કાંતિકારી સંત શ્રી નિજાનંદ બાપુ ગોતરકા. ડો દીપુબા દેવડા અધ્યક્ષ શિક્ષણ વિભાગ ગુજરાત ડો અવનીબા મોરી નાયબ નિયામક શિક્ષણ બોર્ડ ગાંધીનગર. શ્રીમતી નિરૂબા રાજપુત તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દોતીવાડા. ડી ડી રાજપૂત થરાદ તાલુકાના રાજપૂત સમાજ પ્રમુખ કાનજીભાઈ માસ્તર, વાવ સુઈગામ પ્રમુખ હરજીભાઈ. આર માસ્તર, મંત્રી શ્રી રાજપૂત વાવ એમના દોવારા સારું એવું આયોજન કરવામાં આવ્યુ.