ખેડબ્રહ્મા સીંગલ કંપા પાસે આવેલ વીજ પોલ જીવિત બોમ્બ સમાન દુર્ઘટના બને તે પહેલો વિદ્યુત બોર્ડ ની સજાગ થવાની જરૂર
ખેડબ્રહ્મા તા .8 ખેડબ્રહ્મા સિંગલ કંપા રોડ ઉપર જોખમી વીજ પોલ વળી ગયેલ છે જો ચોમાસા પહેલા વીજ પોલ નવીન નાખવામાં આવે નહિતર જોખમી ઘટના બની શકે છે આ રોડ આવેલી સોસાયટીઓ મેઘદર્શન પવિત્રા સોસાયટી તેમજ વાસણા કંપા તરફ જવાનો રસ્તો છે આ રોડ ઉપર આવન જાવન બહુ વધી ગઈ છે જુઓ ચિંતા થાય કોઈ દુર્ઘટના બને એ પહેલા વિધુત બોર્ડ તંત્ર આ સ્થળે તપાસ કરી નવીન વીજ પોલ નાખવામાં આવે એવી સોસાયટી ના લોકોનો માંગ ઉઠી છે ચોમાસા પહેલા આવી વીજ પોલ નાખવો જરૂરી છે સોસાયટીના લોકો જણાવ્યાનુસાર તેમજ અતુલભાઇ ગાંધી સામાજિક કાર્યકર જણાવ્યા મુજબ કોઈ દુર્ઘટના બને તે પહેલા તંત્ર જાગે વિજ પો લ બે-ચાર મહિના પહેલા નમી ગયો છે તેવુ રહેવાસીઓ જણાવ્યું છે વિધુત બોર્ડ કર્મચારી મેન્ટેન કરવામાં આવે ત્યારે મૌખિક રજૂઆત કરેલી તેવું જણાવેલ જો વાવાઝોડાથી વીજ પોલ બીજા વિજ વાયરો નુકસાન કરી અને દુર્ઘટના બની શકે તેમ છે તો સત્વરે પોલ બદલવાની જરૂર છે