Publisher Theme
I’m a gamer, always have been.

ધાનેરા ખાતે આદિનાથ જિનાલય માં ધામધૂમપૂર્વક ધજા મહોત્સવ યોજાયો સવાણી પરિવાર એ આદીનાથજી ભગવાનની ધ્વજારોહણ કર્યું

0 17

વી.ઓ- ધાનેરા ખાતે પારૂબેન હંસરાજભાઈ સવાણી પરિવાર દ્વારા આદિનાથ જિનાલય ખાતે 39 મી સાલગીરી ખૂબ જ ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી છે જેના ભાગરૂપે સવારે સવાણી પરિવાર દ્વારા ખૂબ જ ઉત્સાહ સાથે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું પરમ પૂજ્ય આચાર્ય લેખેન્દ્રસુરી મહારાજ ની અધ્યક્ષતામાં ધ્વજારોહણ તેમજ 39 વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી અને સવાણી પરિવાર સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા

Leave A Reply

Your email address will not be published.