Publisher Theme
I’m a gamer, always have been.

ગાંધીનગરમાં બોરીજ ગામમાં મોડી રાત્રે ભીષણ આગ લાગી

0 14

ગાંધીનગર જિલ્લાના બોરીજ ગામ તને અક્ષરધામ ની વચ્ચે ટાવર ની જોડી તારીખ 6/6/2022 ને રાત્રે કચરાના ઢગલા કોઈ કારણો સર બહુજ ભીષણ આગે વેગ પકડ્યો.ગામ ના માણસો દ્વારા પૂછવામાં આવ્યું તો જાણવા મળ્યું કે અહીંયા ઘણા ટાઈમથી કચરો એકઠો કરેલો છે. પરંતુ અહીંયા કઈ રીતે આગ લાગી તેની કોઇ જાણકારી નથી. જ્યારે આગે તીવ્રતા પકડી ત્યારે ગામના લોકો ભેગા થઇ ગયા ને ગાંધીનગર ની ફાયર બ્રિગેડની ટીમ ને બોલાવવા આવી. ગાંધીનગર ફાયર બ્રિગેડ ટીમ દ્વારા આગ બુજાવવામાં આવી.

Leave A Reply

Your email address will not be published.