Publisher Theme
I’m a gamer, always have been.

પાલનપુર રેલ્વે સ્ટેશન રોડ પર આવેલ કામધેનુ કોમ્પલેક્ષ માં ગંદકી નું સામ્રાજ્ય

0 15

બનાસકાંઠા જિલ્લાના વડુમથક એવા પાલનપુર શહેર ના રેલ્વે સ્ટેશન રોડ પર આવેલ કામધેનુ કોમ્પલેક્ષ માં છેલ્લા ઘણા સમય થી સ્થાનિક વેપારીઓ ની અરજીઓને અવગણી ને આજદિન સુધી આ કોમ્પલેક્ષ માં ઉભરાતી ગટર લાઇન ને સાફ કરી નથી.ચોમાસા માં આ ગટર નું ગંદુ પાણી કોમ્પલેક્ષ માં આવે છે..અને રોગચાળો ફાટી નીકળે એવી દહેશત જોવા મળે છે.આ ગટર લાઈન ની સફાઈ નહિ કરવામાં આવે તો સ્થાનિક વિપરીઓ ની ઉગ્ર રજૂઆત ઉચકક્ષાએ કરવામાં આવશે.તથા નગરપાલિકા નો સફાઈ વેરો ભરપાઈ કરવામાં આવશે નહિ

Leave A Reply

Your email address will not be published.