Publisher Theme
I’m a gamer, always have been.

પોશીના માં રામ નવમી ની ભવ્ય ઉજવણી

0 80

સાબરકાંઠાના જિલ્લા ના પોશીના તાલુકા માં તારીખ 10 -04-2022 ના રોજ સવારે બાર વાગે રામ નવમીની ભવ્ય શોભા યાત્રા કાઢવામાં આવી હતી ભગવાન શ્રી રામ ની શોભા યાત્રા વિશ્વ હિન્દુ પરિસદ ના કાર્યકર્તા એવમ સમગ્ર પોશીના તાલુકા ની ધર્મપ્રેમી જનતા ઉપસ્થિત રહી હતી

અને સુરક્ષા માટે પોલીસ ના જવાનો ખડે પગે જોવા મળ્યા હતા અને પોશીના તાલુકા પોલીસ દ્વારા પણ આ શીભાયાત્રા માં સારો સહકાર મળ્યો આ શોભાયાત્રા તાલુકા પંચાયતથી લઈને સતી ચોક થી સ્વામિનારાયણ મંદિરમાં શાંતિ પૂર્વક પૂર્ણ કરવામાં આવી

Leave A Reply

Your email address will not be published.