Publisher Theme
I’m a gamer, always have been.

ગોધરાના પઢીયાર ગામમાં ચૂંટણીમાં ગેરરીતિમાં પોલીસની સામેલગીરી

0 239

પઢીયાર ગામમાં ચૂંટણી ચાલી રહી છે .જયારે ત્યાં ગેરરીતીઓ ચાલી રહી હોય તેવુ જનતા પત્રકાર આશિષ કુમાર બારીઆ પ્રવેશ કર્યો હતો.ત્યારે પત્રકારને વિડિઓ ન ઉતાવમાંમાં આવ્યો અને ઉપરથી મોબાઈલ લઈ લેવામાં આવ્યો હતો.ત્યાર બાદ પોલીસ કર્મચારી અરવિંદભાઈ. વી.ચારણ દ્વારા મીડિયા કર્મીનો મોબાઈલ લઈ ગાળો બોલાવામાં આવી હતી.

પ્રેસ રીપોર્ટર ને ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ત્યાં નું કવરેજ કરવાનો અધિકાર કેમ રોકવામાંઆવ્યો? કયા કાયદા અનુસાર પોલીસ કર્મીએ પત્રકારને રોકવામાં આવ્યો.તેમજ કયા કાયદા અનુશાર પત્રકારને અપશબ્દો બોલવામાં આવ્યા. પત્રકારને રોકીને ગેરરીતીને વધુ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. પ્રેસ રિપોર્ટરને ગાડીમાં બેસાડી પોલીસ સ્ટેશન લઇ જવાની વાત કરવામાં આવી.

આ બાબત આજના સમયમાં કેટલી વ્યાજબી છેં? લોકધર્મી પત્રકારનું આ કાર્યમાં વિધ્નો લાવનાર આ પોલીસ કર્મચારી ક્યા કાયદા હેઠળ વિરોધ કરે છેં તે જોવાય રહ્યું છેં આ બાબત ચૂંટણી વિભાગ જલ્દી પગલાં ભારે તે ઇચ્છનીય છેં

Leave A Reply

Your email address will not be published.