બનાસકાંઠા ના પાલનપુર આર.ટી.ઓ સર્કલ પાસે સવેરા હોટલ ની સામે રાજસ્થાન તરફથી સરકારી અનાજનો જથ્થો ભરેલું ટ્રક ચાલક સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા ટ્રક નું ટાયર ડિવાઈડર પર ચડી જતા ટ્રક પલટી ખાતા અકસ્માત સર્જાયો જેમાં ટ્રક ડ્રાયવર અને કંડક્ટર ને કોઈ ઇજા થયી નથી જાનહાની ટળી.

આ ઘટના થતા પાલનપુર ના પશ્ચિમ પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી..ત્યારબાદ વધતા ટ્રાફિક ને કાબુ માં મેળવી લોકો ની ટ્રાફિકની સમસ્યા દૂર કરી..