વડગામ તાલુકા હેલ્થ ઓફિસર સાહેબ શ્રી ડૉ.પ્રકાશભાઈ ચૌધરી તેમજ તાલુકા સુપરવાઈઝર હરેશભાઈ જોષી અને જલોત્રા મેડિકલ ઓફિસર શ્રી ડૉ.નીમિકાબેન પટેલ, આયુષ એમ.ઓ, ડૉ.જયશ્રીબેન પ્રજાપતિ માર્ગદર્શન હેઠળ વડગામ તાલુકાના જલોત્રાના તમામ ગામોના વેક્ટર બોર્ન, ડીસીડ મહાજુંબેસ અભિયાન અંતર્ગત વિનોદ મેવાડા, મ.પ.હે.સુ ના સુપરવિઝન હેઠળ જુદી જુદી ટીમ બનાવીને વાહકજન્ય રોગ અટકાવવાના અને નિયંત્રણ કામગીરી કરવામાં આવી તમામ મ.પ.હે.વ સ્ટાફે મેલેરિયા મુક્ત અભિયાન ૨૦૨૨ સંકલ્પ સાથે હાઉસ ટુ હાઉસ ,ફીવર સર્વેલન્સ કામગીરી , પોરાનાશક કામગીરી ,જૈવિક કંટ્રોલ, સોર્સ રીડકશન, ગપ્પી માછલી, મચ્છરના ઉત્પતિ પાત્રોનો નાશ કેવી રીતે કરવો વાહક જન્ય રોગો મેલેરિયા,ડેન્ગ્યુ ,ચિકન ગુનિયા, ઝિંડા વાઇરસ વિશે આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું આ કાર્યક્રમમાં સામાજિક કાર્યકર્તા દલાભાઈ પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા