
આજ રોજ અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના દ્વારા ડ્યુક ઓર્થોપેડીક સ્પેશ્યાલીટી હોસ્પિટલ પાલનપુર ના શ્રી ડૉ.ભૂપેન્દ્ર વી.પટેલ જેઓ સૌથી વધુ સફળ સર્જરી કરી દર્દીઓને પણ અનેક સુવિધાઓ આપી રહ્યા છે હોસ્પિટલ પણ સ્વચ્છતા બાબતે નંબર વન આવે છે હોસ્પિટલ સ્ટાફ પણ દર્દીઓ સાથે પ્રેમભાવ રાખી સરસ રીતે દેખભાળ કરી રહ્યા છે તે બદલ સન્માન પત્ર આપી ડો.ભૂપેન્દ્ર વી પટેલ નું સન્માન કરવામાં આવ્યું હતું
જેમાં ડો.દેવેન્દ્ર કે,ચૌહાણ, (પ્રદેશ સંગઠનમંત્રી અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના), ડો, મીનાબેન, ચૌહાણ જિલ્લા પ્રમુખ, દુર્ગાવાહીની બનાસકાંઠા
ઠાકોરદાસ ખત્રી(જિલ્લા પ્રમુખ, બનાસકાંઠા અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના) (પ્રવીણ ભાઈ પ્રજાપતિપવન એક્સપ્રેસ), નટવરજી બાબુજી (પાલનપુર તાલુકા પ્રમુખ), મહેન્દ્રભાઈ ઠાકોર (દાંતીવાડા તાલુકા પ્રમુખ),ગૌરવ કે .ચૌહાણ. (પાલનપુર તાલુકા મહામંત્રી), લાલજીભાઈ બાબુજી ઠાકોર (પાલનપુર તાલુકા પ્રચાર મંત્રી), રાકેશભાઈ. ડાંગીયાસંજયભાઈ દરજી પત્રકાર પાલનપુર વગેરે ઉપસ્થિત રહ્યા હતા