બનાસકાંઠા જિલ્લાના સરહદી છેવાડે ને અડીને આવેલા ઢીમાના રામેશરા ખાતે જાનકીદાસ બાપુ આશ્રમ રામજી મંદિર ખાતે આજે આંજણા કળબી પટેલ સેવા સંઘ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને એ કે.પીએસ દ્વારા કોરોના વોરિયર્સ નું સન્માન કરવામાં આવ્યું હતું…
આ પ્રસંગે સમાજના આગેવાનો અને યુવાનો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતના સુપ્રસિદ્ધ લોકગાયિકા વનીતાબેન ચૌધરી, લોકગાયિકા શીતલબેન ચૌધરી, સાહિત્ય કાર જેસી ભાઈ ચૌધરી વગેરે, ઇશ્વરભાઇ ચૌધરી દ્વારા યુવાનો અને વ્યસન મુક્તિ અને સમાજના હિતમાં રહેશે અને કામ કરવા વિશે પ્રવચન આપ્યું હતું આજના કળબીપટેલ સેવા સંઘ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતુ…