દિયોદર તાલુકાના નવા ગામે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબનો આજે મનકી બાત કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓની હાજરીમાં યોજાયો
દિયોદર તાલુકાના નવા ગામે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનો મનકી બાત કાર્યક્રમ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના મહામંત્રી નરેશભાઇ દેસાઇ સાહેબ ગુજરાત સરકારના પુર્વ મંત્રી અને બનાસકાંઠા જીલ્લા ભાજપના પુર્વ અધ્યક્ષ કેશાજીચૌહાણ સાહેબ જીલ્લા યુવા ભાજપના મહામંત્રી રમેશભાઇ દેસાઇ દિયોદર તાલુકા યુવા ભાજપના પ્રમુખ ભરતભાઇ ચૌધરી તાલુકા પંચાયત ના પ્રમુખ ઉતમસિહ વાધેલા સાહેબ તેમજ ગામના દેસાઇ મલાભાઇ અમરાભાઇ મંત્રી હરજીવનભાઈ ચૌધરી ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તા પાર્ટીના સૌ પદાધિકારી ગામના યુવાન મિત્રો ની હાજરીમા બનકીબાત કાર્યક્રમ ને ગામ લોકોએ સફળ બનાવ્યો