આજરોજ લુવાણા કળશ ગામ મા પોષણ અને અતિ કપોસીત વિશે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને સગર્ભા મહિલાઓ માટે અમુક દાતા ઓ દ્વારા કીટનું વિતરણ કરવામાં આવ્યો હતો એમા સિંગ અને મગ ખજુર ની કિટ નો વિતરણ કરવામાં આવ્યું હતુ આ પ્રોગ્રામમાં ઉપસ્થિત સીડીપિયો સાહેબ હરીયા બેન અને સુપરવાઇઝર મીનાબેન સરકારી આયુર્વેદિક ડોક્ટર રાકેશભાઈ લુવાણા કળશ અને તમામ આશા વર્કર બહેનો અને આંગણવાડી કાર્યકર્તા બહેનો અનિતાબેન ગીતાબેન કિરણબેન મીનાબેન અને ગામના વડીલો નરસી એચ દવે અને ખુમા ભાઈ રબારી અને નરસી મોદિ પારશ શાહ દેવરાજ વાઘેલા પુનમાભાઈ પટેલ અન્ય આગેવાનોએ અને અતીકપોસીત બાળકો અને તમામ દાતાઓ નો કિટ આપવા બદલ ખૂબ આભાર આ પ્રોગ્રામ કલેહર માતાજીના મંદિર રાખેલ હતો