જીવ દયા ફાઉન્ડેશન દ્વારા જીવ દયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી દ્વારા એક કબૂતર અને એક ગૌમાતાની સારવાર કરાવી
તારીખ 23.9- 2021 રોજ બપોરે 1. વાગે નિકુલભાઈ પટેલ. એક કબૂતર ઊડી શકતું નથી મારી દુકાને આયા સીમલા ગેટ પવન ફુટવેર તાત્કાલિક સારવાર માટે વનવિભાગ લઈ ગયો જીવ દયા ફાઉન્ડેશન દ્વારા જીવ દયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી તથા રાતે 9.00 વાગે કોલેજ કમ્પાઉન્ડ મોન્ટુ પાર્લર પાસે ગૌમાતા પગમાં લાગ્યું હતું ત્યાં પહોંચીને જીવ દયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી અને સારવાર માટે રાહુલ જૈન નવજીવન પરિવાર ગૌમાતાની.સારવાર કરાવી રાહુલ જૈન નવજીવન પરિવાર અને તેમની ટીમ દ્વારા પાલનપુર આજુબાજુ વિસ્તારમાં પક્ષી પ્રાણી ગયેલ હોય તાત્કાલિક સારવાર માટે હંમેશા હાજર રહે છે
