Publisher Theme
I’m a gamer, always have been.

પાવાગઢ રોપ-વે. સુવિધાઓ તારીખ 05-08-2024 થી 10-08-2024 સુધી બંધ

0 237

રિપોર્ટર દિપક તિવારી પાવાગઢ પંચમહાલ

પવિત્ર ધામ પાવાગઢ માં મહાકાળી ના દર્શન કરવા આવતા ભક્તો ને 5 દિવસ પાવાગઢ રોપ-વે ની સુવિદ્યા નહિ મળે કારણ કે મેન્ટેનન્સ માટે પાવાગઢ રોપ-વે.તા.05-08-2024 થી 10-08-2024..સુધી બંધ રહેશે. મેન્ટેનન્સ કામગીરી પૂર્ણ થયા બાદ તા.11-08-2024 થી રોપ-વેની સુવિધા રાબેતા મુજબ ચાલુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે

Leave A Reply

Your email address will not be published.