રિપોર્ટ રાજપૂત ગોવિંદસિંહ વાવ ઢીમા
વાવના યાત્રાધામ ઢીમા ગામના વાણિયારી ની બાજુમાં ગામ વિસ્તારમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી મળતી માહિતી પ્રમાણે આગ લાગવાનું કારણ સૉર્ટ સર્કિટના સામે આવી રહ્યું છે અથવા કોઈ વ્યક્તિ દ્વારા બીડી પીને નાખેલી હોય તો પણ આગ લાગવાનું કારણ બની શકે છે લોકો માં અલગ અલગ પ્રકાર ની ચર્ચા છે આગ લાગતા ગામ લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને થરાદ નગરપાલિકા જાણકારી અને ફાયર વિભાગ ટીમ ને સૂચના આપી હતી તે પણ ઘટના સ્થળ પહોંચી ગયા અને આગ પાર કાબુ મેળવ્યો હતો આ ઘટના ની જાણ થતા સુઈગામ થી ફાયર વિભાગ ટીમ પહોંચી હતી આ બનાવ ની જાણકારી પૂર્વ સંસદ સભ્ય સાહેબ પરબતભાઈ પટેલ ને પણ અપાઈ હતી અને પૂર્વ સંસદ સભ્ય સાહેબ પરબતભાઈ પટેલ દ્વારા પણ પ્રશાસન ને જાણ કરવમાં આવી ગામ લોકો દ્વારા પૂર્વ સંસદ સભ્ય સાહેબ પરબતભાઈ પટેલ નો આભાર માનવામાં આવ્યો
