પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા
ધાનેરાના પૂર્વ ધારાસભ્ય નાથાભાઇ પટેલે મુખ્યમંત્રીને કરી લેખિત રજુઆત
ધાનેરા પંથકમાં બીપરજોય વાવાઝોડાથી પુર જેવી સ્થિતિ બની છે
અનેક ગામોમાં ખેડૂતો અને પશુપાલકોના જાનમાલને નુકશાન થયું છે
અસરગ્રસ્ત વિસ્તારનો સર્વે કરી તાત્કાલિક સહાય ચૂકવવા મુખ્યમંત્રીને રજુઆત