રીપોર્ટર કિરીટકુમાર બૌદ્ધિક ભારત હિંમતનગર્
હિંમતનગરમાં જિલ્લાકલેક્ટર ની સૂચના અનુસાર બીપરજોય વાવાઝોડા ના ભય્ ના કારણે મહાવીરનગર,મહેતાપુરા ,મોતીપુરા ,ટાવરચોક,છાપરીયા,ગોકુલનગર,વગેરે અલગ અલગ વિસ્તારમાં આવેલા કોમ્પેલેક્સ તેમજ બિલ્ડીગો ઉપર આવેલા મોટા ક્ષતિગ્રસ્ત હોર્ડીંગ્સ ઉતારી લેવાય હતા ઉપરાંત ભારે પવન્ સાથે વાવાઝોડુ ફૂંકાવાની તેમજ વરસાદ ની આગાહી ને કારણે મોટુ નુકસાન ના થાય તે માટે નગરપાલિકા ધ્વારા 50 જેટલા બેનરો ઉતારી લેવાયા હતા