રિપોર્ટર વિનોદ આર ઠાકર બૌદ્ધિક ભારત દાંતીવાડા
દાંતીવાડા તાલુકા ના ભાંડોત્રા ગમે આજે શાળા-ઉત્સવ કાર્યક્રમ ૨૦૨૩-૨૦૨૪. યોજાયો શાળા-ઉત્સવ કાર્યક્રમ નું શૂભારંભ શાળા પ્રાંગણ માં સરસ્વતી ની વંદના અને દીપ પ્રગટાવી ને કરવામાં આવી આ કાર્યક્રમ માં શાળા માં નવીન પ્રવેશ બાળકો ને કુમ કુમ તિલક અને શાળા સામગ્રી આપીને ઉત્સાહ ભેર સ્વાગતઆ કાર્યક્રમ માં મુખ્ય અતિથિ ગુંદરી શાળાના આચાર્યશ્રી ત્રિલોકભાઈ જોશી.સી આર સી કોડીનેટર હિતેશભાઈ મહેતા., આકોલી હાઈસ્કૂલના આચાર્યશ્રી દિપાલીબા રાજપૂત.,સહીત સમસ્ત ગ્રામજનો બાળકો અને વિદ્યાર્થીઓ.ઉપસ્થિત રહ્યા હતા શાળા-ઉત્સવ કાર્યક્રમ ૨૦૨૩-૨૦૨૪ માં આંગણવાડી અને બાલવાટિકા પ્રવેશ ઉત્સવ (ધોરણ ૧).નું પણ સ્વાગત કરવામાં આવ્યું આ કાર્યક્રમ માં તારીખ ૧૩/૦૬/૨૦૨૩ ના રોજ પ્રવેશોત્સવ સાથે વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયો.એમાં SMC કમિટી ના સભ્યો હાજર રહ્યા.અને ભાંડોત્રા શાળાના આચાર્યશ્રી કવિતાબેન પરમાર.નવા પ્રવેશ લેનાર તમામ પ્રવેશ થયેલ ધોરણ ૧ બાળકોને કીટ વિતરણ દાતાશ્રી ઈશ્વરભાઈ ફાગુદરિયા દ્વારા કરવાં માં આવી સાથે દિવ્યાંગ બાળકોને શાળા પરિવાર તરફથી કીટ આપવવામાં આવી