Publisher Theme
I’m a gamer, always have been.

પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ કાર્યકારી સમિતિના ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી હિંમતભાઈ પટેલના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી

0 18

રિપોર્ટર :અશોકકુમાર ચંદેલ બૌદ્ધિક ભારત અહમદાવાદ

જનનાથક શ્રીહિંમતભાઇ પટેલ કાર્યકારી પ્રમુખશ્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પૂર્વ ધારાસભ્ય જન્મદિવસે એમના નિવાસસ્થાને જન્મદિવસ મનાવવામાં આવ્યો જેમાં કોર્પોરેટરો, એમએલએ, કાર્યકર્તાઓ દ્વારા બ્લડ ડોનેટ, દિવ્યાંગોને રાશન સામગ્રી આપીને જન્મદિવસની ઉજવવાની કરવામાં આવીપ્રસંગે વરિષ્ઠ કાર્યકરો, કોર્પોરેટરો, ધારાસભ્યો અને દિવ્યાંગો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા

Leave A Reply

Your email address will not be published.