રિપોર્ટર નરેશ ખરાડી મેઘરજ
વાસણા આગણવાડીમાં કુમકુમ પગલા પાડી બાળકોને પ્રવેશ અપાયો અને બાળકોને ઘરે ઘરે આવીને લઈ પણ જાય છે અને રોજે રોજ નવો નવો નાસ્તો બનાવવામાં આવે છે રોજ નાસ્તો ચોકલેટ આપી છોકરાઓને સમજાવીને રાખે છે સારી રીતે સાચવે પણ છે પણ છે અને બહુ સારી રીતે આંગણવાડી ચલાવે છે સારું શિક્ષણ પણ આપે છે બાળકોને