રિપોર્ટર.સુખદેવ ડી પરમાર ધોળકા
ધોળકા બાવળા તાલુકાના કારડીયા રાજપુત સમાજ ના ધો.1.થી.212, કોલેજ તેમજ ઉચ્ચ અભ્યાસ માં પ્રથમ ત્રણ ક્રમાંક મેળવનાર દીકરા દીકરી ઓ ને સન્માનિત કરવામાં આવ્યા. કાર્યક્રમ માં ધોળકા મત વિસ્તાર ના શ્રી કિરીટસિંહ ડાભી.. ધારાસભ્યશ્રી ધોળકા વિધાનસભા. કાનભા ગોહિલ.પ્રમુખ શ્રી ગુજરાત રાજ્ય રાજપુત સમાજ તેમજ કુશળસિંહ પઢેરિયા પૂર્વ ખાદી બોર્ડ ના ચેરમેન . પ્રવિણસિંહ ડાભી, એ. પી. એમ. સી.ચેરમેન. મહેન્દ્રસિંહ મંડોરા ઉપાધ્યાય જિલ્લા ભાજપ, નરેન્દ્રસિંહ ચાવડા, જીતેન્દ્રસિંહ સરદારસિંહ ડાભી, ભૂપતસિંહ ડાભી તેમજ ચેતનસિંહ ગોહિલ વગેરે સમાજ અગ્રણીઓએ હાજરી આપી વિદ્યાર્થી ઓ ને પ્રોત્સાહિત કર્યા હતા. જય ભવાની એજ્યુકેશન ગ્રુપ ૨૦૧૦ થી ધોળકા બાવળા માં કારડીયા રાજપુત સમાજ ના દીકરી ઓ ને એજ્યુકેશન માં સહાય,ચોપડા થેલા કીટ વિતરણ સસ્તા દરે ચોપડા થેલા તેમજ ગરીબ બાળકો ની અભ્યાસ ફી માં સહાય કરવાનું કાર્ય કરે છે સાથે સાથે સામાજિક સુધારણા ઓ નું કાર્ય કરે છે..ધોળકા બાવળા કારડીયા રાજપુત સમાજ ના અગ્રણીઓ અને દાતા ઓ પાસેથી દાન મેળવી સમાજ ના બાળકો ના એજ્યુકેશન માટે સતત જાગૃત રહી અને કાર્ય કરે છે.. ચાલુ વર્ષે રું ૧૫૧૦૦૦ એક લાખ એકાવન હજાર જીતેન્દ્રસિંહ સરદારસિંહ ડાભી સિંધરેજ તરફ થી જય ભવાની એજ્યુકેશન ગ્રુપ ને સવ થી વધારે દાન પ્રાપ્ત થયુંછે.જેથી તેમનો અને દરેક દાતા શ્રી ઓ નો જય ભવાની એજ્યુકેશન ગ્રુપ ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે. સાથે સાથે સમાજ ના ધારા સભ્ય તરીકે કિરીટસિંહ સરદાર સિંહ ડાભી નું જય ભવાની એજ્યુકેશન ગ્રુપ દ્વારા સમસ્ત સમાજ થકી બહુમાન કરવા માં આવ્યું…